From વિકિપીડિયા
Lýðveldið Ísland
|
|
રાજધાની અને સૌથી મોટું શહેર |
રેકજાવિક |
ચલણ |
આઇસલૅન્ડિક ક્રોના (ISK) |
રાષ્ટ્રગીત |
Lofsöngur |
ક્ષેત્રફળ |
103,000 km² (107th) |
વસ્તી - જુલાઇ 2006 (અંદાજિત) |
304,334 [1] (178th) |
વસ્તી - ડિસેમ્બર 1980 |
229,187 |
ગીચતા |
2.9/km² (222nd) |
આઇસલૅન્ડ, સત્તાવાર રીતે આઇસલૅન્ડનું ગણરાજ્ય (આઇસલૅન્ડિક: Ísland અથવા Lýðveldið Ísland) એક સરહદ વિનાનો દેશ છે, તે ઉત્તર ઍટલૅન્ટિક મહાસાગરમાં ગ્રીનલૅન્ડ, નોર્વે, આયર્લૅન્ડ, સ્કૉટલૅન્ડ અને ફૅરો દ્વિપસમુહ ની વચ્ચે આવેલો એક જ્વાળામુખી દ્વિપ છે.
[edit] સંદર્ભ