User:Spundun
From વિકિપીડિયા
નમસ્કાર
મારું નામ સ્પંદન છે. (પૂરું નામ: સ્પંદન ભટ્ટ)
હું સંયુક્ત રાજ્ય ના લૉસ ઍન્જેલસ(કૅલીફોર્નીયા) શહેર માં કામ કરું છું.
એક સમયે મારી ગુજરાતી ભાષા ખૂબ સારી કેળવાયેલી હતી. પણ મહાવરા ના અભાવે આજકાલ (એટલેકે છેલ્લા કેટલાક વર્ષ થી :) ) અંગ્રેજી વાપર્યા વીના વાત કરવાનું ઘણું અઘરું પડે છે. પણ આને માટે આ દેશને દોષ દેવું મને બરાબર નથી લાગતું. મને બરાબર યાદ છે કે મારો ભાષા સાથેનો સાથ મારાં અમદાવાદ ના ઍન્જીનીયરીંગ ના વર્ષો દરમ્યાનજ છૂટો પડવા માંડ્યો હતો. કારણ ગમે તે હોય, પણ મને એવી આશા છે કે વિકિપીડિયા પર નિયમીત રીતે થોડું ઘણું પ્રદાન કરવાથી પરિસ્થિતિમાં સુધારો થશે.
કોઈ પણ વિકિપીડિયા વાચકને કયાંક પણ ભાષામાં ભૂલ દેખાય (ખાસ કરીને જોડણી ની, લખવા ના આળસ ને કારણે મારી જોડણી પહેલેથી કાચી છે.) તો તે તરફ મારું ધ્યાન દોરવા, કે જાતે જઇને ભૂલ સુધારવા ખુલ્લું આમંત્રણ છે. જો આ પત્ર માં કોઈ ભૂલ દેખાય તો તમે ચર્ચાના પત્ર પર જઈ મારા માટે નોંધ મૂકી શકો છો.
Hello.
My name is Spundun/Spandan (IPA: [spəndən]).
I am in Los Angeles/California/USA at the moment. I try to contribute to gujarati and hindi wikipedias and would love to help anyone who needs help with the languages.
To anyone who wants to use indic scripts on computers, I will reccommend using Mac OS-X. It has great reading and writing support. You have to install indic fonts from your installation cd (by default they are not installed) to view text in indic languages.
If you want to leave me a message... please post it on the discussion page (see the link at the top of the page).
Contents |
[edit] To Do
[edit] Start-off
- Portal for non english speakers and directions for them.
- todo-list
- substub-timeout list.
- featured image.
- Featured article.
[edit] cleanup
- મુખપૃષ્ઠ/જુનું
- ગુજરાત
- શાકાહારી
- Deep Multiplex
- હાજી અલી દરગાહ
- રાની મુખર્જી
- ભાત
- Category:Wikipedia cleanup
[edit] Maintain
- Category:ગુજરાતના ગામો
- The stub categories and templates
[edit] NPOV
[edit] Possible Bots
[edit] Respond to users
[edit] Others
- Fix this Test-check box nonsense.