નર્મદા જીલ્લો
From વિકિપીડિયા
નર્મદા જીલ્લો ગુજરાત રાજ્યમાં આવેલૉ વહિવટી જીલ્લૉ છે. જીલ્લાનું વડુ મથક રાજપીપળા છે. જીલ્લાનું ક્ષેત્રફળ 2749 ચૉ. કિ.મી.² છે. 2001 ની વસ્તી ગણતરી પ્રમાણે જીલ્લાની વસ્તી 514,404 હતી. એ ગુજરાતનૉ ત્રીજા ક્રમનૉ પછાત જીલ્લૉ છે.
ગુજરાતના જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |