સૂર્યમંડળ
From વિકિપીડિયા
[edit] સૂર્યમંડળના ગ્રહો
સૂર્ય અને તેને કેન્દ્રમાં રાખીને તેની આસપાસ ફરતા અવકાશી પદાર્થો (મુખ્યતઃ ગ્રહો) ના સમુહને સૂર્યમંડળ કહે છે. ઈનટરનેશન એસ્ટ્રોનોમીકલ યુનિયન ના પ્રમાણે, સૂર્યમંડળમાં ૯ ગ્રહો આવેલા છે:
- બુધ (ખગોળ ચીહ્ન ☿)
- શુક્ર (♀)
- પૃથ્વી (♁) - ૧ ઉપગ્રહ ચંદ્ર
- મંગળ (♂) - 2 ઉપગ્રહો (ડીમૉસ, ફૉબૉસ)
- ગુરુ (♃) - ૬૩ ઉપગ્રહો
- શનિ (♄) - ૪૬ ઉપગ્રહો
- યુરેનસ (♅) - ૨૭ ઉપગ્રહો
- નૅપચ્યુન (♆) - ૧૩ ઉપગ્રહો
- પ્લૂટો (♇) (ઘણાં ખગોળ શાશ્ત્રીઓના મતે પ્લૂટોને ગ્રહ નહીં પરંતુ ક્યુપીયર બેલ્ટનો સભ્ય તરીકે ઓળખવો જોઈએ) - ૧ ઉપગ્રહ ચેરોન