User:Hemanshu/new draft
From વિકિપીડિયા
વિકિપીડિયા પર આપનૂં સ્વાગત છે. વિકિપીડિયા બધાજ વિષયોં પર પ્રામાણિક તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે આઝાદ વિશ્વકોષ બનાવવાનૂ એક બહુભાષિય પ્રકલ્પ છે. અમે જેન્યૂવરી ૨૦૦૧ માં શરુવાત કરી હતી જ્યારે કે ગુજરાતી વિકિપીડિયા ની શરુવાત જુલાય ૨૦૦૪ માં થઈ અને અત્યારે અમે ગુજરાતી વિકિપીડિયા માં ૩૦૩ લેખોં પર કામ કરી રહ્યા છે. મદદ ના પાનાઓં પર જાઓ અને પ્રયોગસ્થળ માં પ્રયોગ કરીને જૂઓ કે કેવી રીતે તમે પોતે કોઇ પણ લેખ ને બદલી શકો છો. |
ગુજરાતી કી-બોર્ડ વગર ગુજરાતી લખવા માટે મૅથ્યૂ બ્લૅકવેલ્લએ જાવાસ્ક્રિપ્ટ વાપરીને લખેલું ઇન્ટરનેટ કી-બોર્ડ જુઓ.
યુનીકોડ માં ગુજરાતી અક્ષરોના ગણ માટે યુનિકોડ સંસ્થાની વેબસાઇટ પર આ દસ્તાવેજ જુઓ.
IBM નું ગુજરાતી (તથા અન્ય ભારતીય ભાષાઓ માટેનું) ટેક્સ્ટ્ એડીટર
[[gu:]]