વિકિપીડિયા:જાણીતા પ્રશ્નો
From વિકિપીડિયા
|
આ લેખ વિકિપીડિયા:જાણીતા પ્રશ્નો નો ભાગ છે. |
FAQ pages... |
વિહંગાવલોકન |
See also... |
મદદનાં પાનાં |
પ્રશ્ન? — જવાબ માટે વારંવાર પુછાતા સવાલો જુઓ જો કે મુખ્યત્વે આ પ્રશ્નો ગુજરાતી વિકિપીડિયા માટે લાગુ પડે છે. બીજી ભાષાઓમાં વિકિપીડિયા માં તમને અન્ય ભાષાઓ માટે મદદ મળી શકશે. જો તમને તમારા પ્રશ્નનો જવાબ અહીં ન મળે તો તમે નીચે જણાવ્યા મુજબના અન્ય વિકલ્પો અજમાવો.
- જો તમે ગુજરાતી વિકિપીડિયામાં નવાસવા હો તો તમને સ્વાગતનુ પાનું વાંચવું ગમશે. મદદનાં પાનાઓ પર તમને ઘણી બધી માહિતી તેમજ તમારા પ્રશ્નને અનુરૂપ લિંક મળી શકશે. (જો કે હજુ આ બન્ને પાનાંઓ બની રહ્યા છે, તેને આગળ વધારવાની જવાબદારી પણ આપણી સૌની છે.)
- જો તમને હજુ પણ પ્રશ્ન હોય તો મદદ ચર્ચાની મુલાકાત લો અને ત્યાં પ્રશ્ન પુછો; શક્યતઃ બીજા વિકિપીડિયનો તમારા પ્રશ્નનો જવાબ આપશે.
- આમ છતાં થોડી મુશ્કેલી હોય તો જેવું આવડે તેવું ટાઇપ કરી દો. તમારા લેખમાં રહી ગયેલી ટાઇપ કે વિષય વસ્તુને લગતી ભુલો (ખાશ ટો ઝોદણિનિ ભુલો) સુધારવા માટે ઘણા બધા ગુજરાતી વિકિપીડિયનો હાજર છે. તો પછી હિંમત રાખી જે કહેવાનુ હોય તે તમારા લેખમાં કહી દો. વિકિપીડિયામાં લેખ લખવા માટે તમને ભાવભીનું આમંત્રણ છે. બસ તો પછી शुभस्य शीघ्रम् ડાબી તરફ શોધો ખાનાંમાં તમને ગમતો શબ્દ ટાઇપ કરે અને જાઓ બટન ક્લિક કરો.
[edit] સામાન્ય અને વિશિષ્ટ સવાલો
- વારંવાર પૂછાતા સવાલો વિહંગાવલોકન—પ્રકલ્પને લગતા સામાન્ય પ્રશ્નો.
- વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો—વિકિપીડિયામાં શોધ, વાંચન અને વિકિપીડિયાનો ઉપયોગ.
- સ્કુલ દ્વારા વારંવાર પૂછાતા સવાલો—વિકિપીડિયાનો વર્ગખંડોમાં ઉપયોગ.
- યોગદાન અંગે— તમારે શા માટે યોગદાન કરવું જોઇએ અને કઇ રીતે.
- સંપાદન અંગે—નવાં પાનાં બનાવવા અને જુના એડિટ કરવાની બધી જ રીતો.
- ચર્ચાના સલિકા અંગે—ચર્ચાના પાનાં એડિટ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે માર્ગદર્શન.
- સંચાલન અંગે—sysop એટલે શું અને માળખામાં તેનું સ્થાન, તેમજ સર્વર સંચાલન (server administration).
- તકનીકી સવાલો —વિકિપીડિયા સોફ્યવેર, હાર્ડવેરછ ખૂબીઓ અને મર્યાદાઓ.
- કૉપીરાઇટ અંગે—કૉપીરાઇટ અંગે વારંવાર પૂછાતા સવાલો.
- મુશ્કેલીઓ અંગે—મુશ્કેલીઓ અંગે વારંવાર પૂછાતા સવાલો અને આલોચના.
- પ્રકીર્ણ સવાલો—બાકીનું બધું જ.
[edit] ચોક્કસ સવાલો
- પારિભાષિક શબ્દો—વિકિપીડિયા પ્રકલ્પમાં વપરાતા વિશિષ્ટ શબ્દો વિષે જાણો.
- PHP સ્ક્રીપ્ટ સવાલો—en:UseModWiki અને PHP સ્ક્રીપ્ટ વચ્ચેના તફાવતો.
- Rambot FAQ—અંગ્રેજી વિકિપીડિયામાં વખણાયેલું રામબોટનું પાનું rambot.
- વર્ગીકરણ વિષે સવાલો—જુન ૨૦૦૪માં વિકિપીડિયામાં અપનાવેલી વર્ગીકરણ પદ્ધતિ વિષે સવાલોના જવાબ મેળવો. અંગ્રેજીમાં વર્ગીકરણની ઓળખ મેળવો.
[edit] આ પણ જુઓ
- મદદનાં પાનાં—લેખોના સંપાદન, નવા લેખ શરૂ કરવા વિગેરે માટે
- મુશ્કેલી દુર કરો—વિકિપીડિયામાં લેખો જોવા અને સંપાદનમાં જરૂરી તકનીકી માહિતી.
- સામાન્ય વાંધાના જવાબો—વિકિપીડિયાના લેખો સામે સામાન્ય વાંધા કે આલોચનાના પ્રતિભાવો.
- મુખપૃષ્ઠનું સંપાદન—મુખપૃષ્ઠનાં સંપાદન બાબતે મદદ.
- વિકિપીડિયાસ્ટાઇલ ગાઇડનું મુખપૃષ્ઠ—વિકિપીડિયાની સ્ટાઇલ એક સરખી રહે તે હેતુ .
This article is part of the Wikipedia FAQ |
FAQ pages... |
વિહંગાવલોકન - વાચકો - શાળાઓ - પ્રદાન - ફેરફાર કરવો - પ્રબંધ - તકનીકી - સમસ્યાઓ - પ્રકીર્ણ - કૉપીરાઇટ |
આ પણ જુઓ... |